GeezerVison is showing www.bbc.com — BBC News Gujarati, Gujarat Samachar, Gujarati News, સમાચાર, News in Gujarati, Gujarati Samachar, Latest News in Gujarati, ગુજરાતી સમાચાર, ગુજરાત સમાચાર, હવામાન સમાચાર | BBC News ગુજરાતી - BBC News ગુજરાતી
BBC News, ગુજરાતી - સમાચાર
ભારતીય શહેરોમાં હવાની ગુણવત્તા
આ ઈન્ટરએક્ટિવ જોવા માટે જાવાસ્ક્રિપ્ટ સાથેનું મૉડર્ન બ્રાઉઝર અને સ્થિર ઇન્ટરનેટ કનેક્શન જરૂરી છે.
આઇપીએલની 2027ની સિઝન અગાઉ હાર્દિક પંડ્યા મુંબઈ ઇન્ડિયન્સ છોડીને પંજાબ કિંગ્સમાં અને અર્શદીપસિંહ પંજાબ કિંગ્સ છોડીને મુંબઈ ઇન્ડિયન્સમાં જોડાયા તે અંગે ઘણા પૂર્વ ક્રિકેટરો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
ઍપ્સ્ટીનના સર્વાઇવર્સે જણાવ્યું છે કે આ કારોબારીએ યુવતીઓનું જાતીય શોષણ ચાલુ રાખવા માટે સહાયકોની ભરતીને એક સુનિયોજિત પદ્ધતિ તરીકે અપનાવી હતી. બીબીસીએ જેમની સાથે વાત કરી એવાં એક મૉડલનું કહેવું છે કે ઍપ્સ્ટીને તેમના પર 200થી વધુ વખત રેપ કર્યો હતો.
અમેરિકાની મધ્યસત્ર ચૂંટણીમાં ટ્રમ્પવિરોધી ડેમૉક્રેટિક પાર્ટીની સફળતા બાદ તેના નેતાઓએ સંકેત આપ્યા છે કે તેઓ ટ્રમ્પ પરિવારના ક્રિપ્ટો વ્યવસાય અને તેના વિદેશી સંબંધોના મામલે તપાસ કરવા માટે કૉંગ્રેસની સત્તાનો ઉપયોગ કરવા માગે છે.
દિવાળી અને બેસતા વર્ષ બાદ ગળામાં બળતરા અને દુખાવાના કેસ વધી જતા હોય છે. ત્યારે પ્રદૂષિત હવાને કારણે આપણા આરોગ્ય ઉપર શું અસર થાય છે, તેના કારણે કેવી સમસ્યા થાય છે? આ સિવાય કઈ બાબતો કારણભૂત છે, તથા કેવી કાળજી લેવી જોઈએ? આ વિશે નિષ્ણાત શું કહે છે?
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાની તાજેતરની ગુજરાત મુલાકાતમાં કહ્યું હતું કે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર એકલી ડ્રગ્સ સામેની લડાઈ લડી ન શકે. આ માટે તેમણે જાહેર જનતાને રાજ્યને ડ્રગ્સમુક્ત બનાવવા માટે આગેવાની લેવાની હાકલ કરી હતી.
યુરોપિયન દેશ સ્પેનમાં જાહેરમાં કિસ કરવી એ બહુ સહજ ચીજ છે. એક સમયે સ્પેનમાં જાતીયતા અને પ્રેમની અભિવ્યક્તિ પર ઘણાં નિયંત્રણો હતાં, પરંતુ હવે જાહેરમાં પ્રેમ વ્યક્ત કરવા પર કોઈ રોકટોક નથી.
ભારતને સ્વતંત્રતા મળ્યાના એક જ દાયકામાં, એટલે કે 1950ના દાયકામાં, તે સમયના ભારતનું ત્રીજા ક્રમનું સૌથી મોટું ઉદ્યોગજૂથ ગેરરીતિઓના આરોપોમાં સપડાયું હતું.
અહેવાલોમાં દાવો કરાયો હતો કે અમેરિકાની લૉબિંગ કંપની એસએચડબલ્યૂ પાર્ટનર્સ એલએલસીએ વ્હાઇટ હાઉસ અને ભારતીય અધિકારીઓ વચ્ચે અનેક ફોન કૉલ્સનું આયોજન કરવામાં ભૂમિકા ભજવી હતી. જે બાદ વિપક્ષના નેતાઓએ વડા પ્રધાન મોદીની ટીકા કરી હતી
ફિલ્મની રી-રિલીઝ પહેલાં અમદાવાદના એક સિનેમાઘરમાં 4 નવેમ્બરે 'મેરુ માલણ'નો સ્પેશિયલ શો યોજાયો હતો, જે નિહાળવા હિતુ કનોડિયા, મોના થીબા વગેરે કલાકારો આવ્યાં હતાં.
ભારતભરમાં લાખો લોકો દિવાળીની ઉજવણી કરવા માટે તૈયાર છે. આ પર્વ નિમિત્તે ઘરો, મંદિરો, ઑફિસો અને શેરીઓને તેલના દીવા તથા રંગબેરંગી રોશનીથી ઝગમગાવી દેવામાં આવ્યાં છે. દિવાળીને 'અંધકાર પર પ્રકાશના વિજયનું પ્રતીક' માનવામાં આવે છે.
પ્રારંભિક સમયમાં મુહૂર્ત ટ્રેડિંગમાં નાના અને પ્રતીકરૂપ સોદાઓનો જ સમાવેશ થતો હતો. જોકે, પરંપરાને માન આપવા માટે કરવામાં આવતા આ વેપાર પણ સંપૂર્ણપણે વાસ્તવિક જ હોય છે. આ પરંપરા ક્યારે શરૂ થઈ?
આ વર્ષની દીવાળી પર ચેન્નાઈ, કોયમ્બતુર અને મદુરાઈ જેવાં મોટાં શહેરોમાં ફટાકડાની દુકાનોમાં 80 ટકા અને 90 ટકા ડિસ્કાઉન્ટની જાહેરાતો કરવામાં આવી છે. આટલા ઓછા ભાવે વેચાણ કરવા છતાં, ફટાકડાના વેપારીઓનું કહેવું છે કે, તેમને ખરીદ કિંમત પર 50થી 100 ટકા સુધીનો નફો મળે છે.
You are visitor 01402503 — GeezerVison does not store the pages you look up. Best viewed with Netscape Navigator 4.7 or Internet Explorer 6 at 800×600. No cookies required.